તારીખ 19/11/2017 ને માગશર સુદ એકમ ને આપણા જલારામ ટ્રાસપોટ (મોચી બજાર રાજકોટ) ના ભાઈ શ્રી કિશોરભાઈ રાણાભાઈ ગામણાં વાચા ના માતુશ્રી નામલબાઈ રાણાભાઈ ગામણાં ની પ્રથમ પુણ્યતિથિ હોય અમે અમારું પ્રકાશન આઈ શ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન રાજકોટ તરફથી તેમની પ્રથમ પુણ્યતિથિ એ આ આઈશ્રી સોનલ માતાજી ને ખૂબ જ પ્રિય તેવો આધ્યાત્મિક ગ્રન્થ મહાત્મા સુંદરદાસજી કૃત શ્રી સુંદર વિલાસ તેમજ મંછારામ સેવગ કૃત શ્રી રઘુનાથ રૂપક ગીતારો આપને ચારણ સાહિત્ય વેબસાઈટ ઉપર મુકવા માટે આપીએ છીએ
આઈ શ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન રાજકોટ
શ્રી કિશોરભાઈ રાણાભાઇ ગામણાં
તેમજ
પ્રવીણભા હરુભા મધુડા રાજકોટ દ્વારા આ બન્ને અદભુત ગ્રન્થ મળેલ છે
પ્રેષક :
આઈ શ્રી પુરામાં સાહિત્ય સંવર્ધન સંસ્થાન રાજકોટ
પ્રવીણભા હરુભા મધુડા
શ્રી કિશોરભાઈ રાણાભાઇ ગામણાં
આ પુસ્તકો ઇ-બુક સ્વરૂપે ચારણી સાહિત્ય બ્લોગ ઉપર અપલોડ કરવા માટે મોકલવા બદલ
પ્રવીણભા હરુભા મધુડા
૯૭૨૩૯ ૩૮૦૫૬
શ્રી કિશોરભાઈ રાણાભાઇ ગામણાં
૯૮૨૫૩ ૨૫૪૮૦
બન્ને ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર
વંદે સોનલ માતરમ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें