સર્વે સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે જય મોરદાદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – વવાર દ્રારા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
સેમિનારમા માર્ગદર્શન આપવા પધારશે
શ્રી રેમ્યા મોહન કલેકટરશ્રી કચ્છ
શ્રી વી.એસ. ગઢવી સાહેબ (નિવૃત IAS)
શ્રી વસ્તાણી સાહેબ (ના.કલેકટરશ્રી મુંદ્રા-માંડવી)
શ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ (નાયબ કલેકટરશ્રી, રાધનપુર)
શ્રીમતિ દમયંતીબેન બારોટ સાહેબ (નાયબ કલેકટરશ્રી મોરબી,)
શ્રી અશ્વિનભાઈ ઝીંઝવાડિયા સાહેબ (કચ્છમિત્ર બ્યુરો મુંદ્રા)
ડૉ.દેવજ્યોતિ શર્મા સાહેબ, (મનોચિકિત્સક)

તારીખ :- ૦૮-૦૬-૨૦૧૯ (શનિવાર)
સમય :- સવારે 9-00 થી 1-00 સેમિનાર
સ્થળ :- જય મોરદાદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ –ખોડિયાર માં મંદિર વવાર- ભદ્રેશ્વર રોડ વવાર તા.મુંદરા-કચ્છ.
સમય :- સવારે 9-00 થી 1-00 સેમિનાર
સ્થળ :- જય મોરદાદા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ –ખોડિયાર માં મંદિર વવાર- ભદ્રેશ્વર રોડ વવાર તા.મુંદરા-કચ્છ.
સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે રજીસ્ટ્રેશન તા-7/6/2019 નાં કલાક-12:00સુધી જ ચાલું રહેશે
મો.9081508453(પાલુભાઈ),9904332139(કાનાભાઈ),8160108059(જીવરાજભાઈ),7567514584(વિશાલભાઈ).
મો.9081508453(પાલુભાઈ),9904332139(કાનાભાઈ),8160108059(જીવરાજભાઈ),7567514584(વિશાલભાઈ).
નોંધ :- વિધાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ અવશ્ય સમયસર હાજર રહેવું. તેમજ સાથે બુક અને પેન અવશ્ય લઈને આવવું
સમગ્ર સેમિનાર અંગે માહતી માટે કોન્ટેકટ નંબર
1)માણેકભાઈ-9106512831
2)ગોપાલભાઈ-9898709675
3)મેઘરાજભાઈ-9081271721
3)મેઘરાજભાઈ-9081271721
સર્વે સહકાર આપવા વિનંતી
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें