ચારણ ગઢવી સમાજની દીકરી હિરલબેન અને જહાલબેન પર્યાવરણને બચાવવા માટે સંસ્થાની સ્થાપના કરી
પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યું જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ન માટે લોકોમાં જાગૃતી લાવવા માટે મૂળ ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકાના વતની હાલે અમદાવાદ રહેતા શ્રી મહેશભાઈ રૂદાચની એવા હિરલબેન ચારણ (રૂડાચ), જહાલબેન ચારણે "સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" સંસ્થાની 2016 માં સ્થાપના કરવામાં આવેલ.
હિરલબેન બેંગ્લોરથી MBAનો અભ્યાસ કરેલ છે.
જહાલબેન IASની ફાઈનલ પરીક્ષા આપેલ છે.
"સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" દ્રારા છેલ્લા 4 વર્ષમાં મુંબઈ, બેંગ્લોર, દ્રારકા, કચ્છ, દિલ્હી, વલસાડ, દમણ, વડોદરા, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, અને વડોદરા જેવા શહેરોમાં પર્યાવરણ લક્ષી જાગૃતિ અભિયાન કરી રહ્યું છે.
વધારે માહિતી માટે :- મહેશભાઈ રૂડાચ મો. 8758881122
સંસ્થાનું પરિચય :- Click Here
શ્રી મહેશભાઈ, હિરલબેન, જહાલબેન તેમજ સંસ્થાની સમગ્ર ટીમ દ્રારા પર્યાવરણ બચાવવા માટે ઉમદા કાર્ય કરવામાં આવે છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન
પર્યાવરણ જાગૃતિ માટે સંસ્થા દ્રારા કરવામાં આવેલ કામગીરીના ફોટોગ્રાફ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें