"ચારણી સાહિત્ય, ચારણત્વ" પ્રશ્નોત્તરી સ્પર્ધા તા.24-05-2020
આજે આઈશ્રી સગત લૂંગ મા (વલદરા) જન્મોત્સવ તેમજ વીર ક્રાંતિકારી પ્રતાપસિંહ કેશરીસિંહ બારહઠ ની જન્મ જયંતિ અને શહીદ દિવસ છે. એમના ચરણો મા કોટી કોટી વંદન🙏🙏 આજના શુભ દિવસ ચારણ પ્રશ્નોત્તરી ભાગ-2 શરૂ કરવામાં આવે છે.
ભાગ લેવા માટે નીચેની લિંક :- Click Here
નિયમો
(1) ચારણ-ગઢવી સમાજ કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
(2) આ સ્પર્ધા 10 દિવસ હશે. અને 10 દિવસ ભાગ લેવું ફરજીયાત છે.
(3) દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
(4) કુલ 15 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.
(5) સ્પર્ધા તા.24-05-2020 થી તા.02-06-2020 સુધી ખુલ્લી રહેશે.
(6) એક વ્યક્તિ એક જ વખત ક્વિઝમાં ભાગ લઈ શકશો.
(7) આ સ્પર્ધા માતાજીને સાક્ષી રાખીને કોઈપણ પુસ્તક માંથી જોયા વગર પ્રશ્નોના જવાબ પ્રમાણિક પણે આપવાના રહેશે.
(8) સાચા જવાબો અને વિજેતાઓની યાદી સ્પર્ધા અંતે જાહેર કરવામાં આવશે.
(9) આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.
(10) બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે. જવાબ આપ્યા બાદ SUMBIT પર ક્લીક કરવું.
આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें