ચારણ સમાજનું ગૌરવ - નાયબ સેકસન ઓફિસર(DySo)ની પરિક્ષા પાસ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૨૦/૨૦૧૯-૨૦, નાયબ સેકસન ઓફિસર ( DySo )ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.
(1) ઉર્વિશદાન મહેન્દ્રસિંહ ગઢવી
(2) મેહુલકુમાર પ્રવિણકુમાર ગઢવી
(3) રાજલબેન હરીદાનભાઈ ગઢવી
સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें