.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

27 मई 2021

Saurashtra Ni Rasdhar BOOKS Buy

સૌરાષ્ટ્રની રસધાર SAURASHTRA NI RASDHAR (SET OF 5 BOOKS)સૌરાષ્ટ્રની રસધાર ” ના ૫ ભાગોની વાર્તાઓ એ સ્વ. ઝવેરચંદ મેઘાણીનો લોક સાહિત્યનો અભૂતપૂર્વ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી વિખ્યાત અને પ્રેરિત થયું છે. આ કથાઓ લખવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગમે ગામ ફર્યા હતા.સૌરાષ્ટ્રનીજ ભાષામાં લખાએલી વાર્તાઓ સૌરાષ્ટ્રની ધરતીની શાન છે જે સૌરાષ્ટ્રની રસધાર નામને સંપૂર્ણ ન્યાય આપે છે

સૌરાષ્ટ્રની રસધાર 

પુસ્તક ‌:- સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫

લેખક :- ઝવેચંદ મેઘાણી

પેજ :- ૬૪૦

કિંમત :- રૂ. ૨૪૦ /-

આ બુક ખરીદવા માટે બુકની નીચે Shop Now પર કલીક કરીને ખરીદી શકો છો


 कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT