.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

14 दिसंबर 2022

ચારણ તિથિ કેલેન્ડર

*ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - 2023*

*વિશેષતાઓ :-*

1.હિંદુ પંચાંગ , તેમજ ચારણોના પ્રસંગો, ચારણ માતાજીઓ, સંતો, કવિઓ, સમાજ માટે જીવન અર્પણ કરનાર સમાજ ભક્તોની તિથિઓનો સમાવેશ. તથા ચારણ સમાજના ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોની વિગતો

2. ગુજરાતમાં આવેલ ચારણોના ધાર્મિક સ્થાનોનું માહિતી આપવામાં આવેલ છે.

*આ વર્ષનું ચારણ તિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.*

*ગુજરાત તથા જ્યા સોનલબીજ ઉજવણી થવાની હોય ત્યાં જવાબદાર વ્યકિત દ્રારા ચારણ તિથિ કેલેન્ડર ના વેચાણ ની વ્યવસ્થા કરી શકે તેઓ નીચે આપેલ નંબર પર વહેલી તકે સંપર્ક કરી મંગાવી શકો છો*

*આ ચારણ તિથિ કેલેન્ડર માંથી થતી આવક સમાજના શૈક્ષેણીક ઉત્કર્ષ માટે વાપરવામાં આવે છે.*

*કેલેન્ડર મેળવવા માટે સંપર્ક નંબર*
ચારણ તિથિ કેલેન્ડરના સંપાદકશ્રી,
વાલજીભાઈ ગઢવી , 
માંડવી-કચ્છ
મો. 99097 22410

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. ૫૦/- રાખવામાં આવેલ છે.*

*આવો આપણે સૌ આપણા ઘર,ઓફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

આવો આપણે ચારણ તિથિ કેલેન્ડર લઈ આપણી સામાજિક ફરજ નિભાવીએ

         *વંદે સોનલ માતરમ્*

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT