આઇ શ્રી સોનલ માતાજી મઢડા નાં જીવન કવન અને દર્શન ને લગતો પૂજ્ય શ્રી પિંગલશી પરબતજી પાયક લોદ્રાણી કચ્છ સંપાદિત ગ્રંથ.********* *માતૃ દર્શન* *****.
માતૃ દર્શન
અતિ દુર્લભ અને અપ્રાપ્ય પુસ્તક પીંગળશીભાઈ પાયક લિખિત “માતૃ દર્શન” જેમાં આઈશ્રી સોનબાઈ મા ના રોજબરોજની જીવન ચર્યા, પ્રેરક પ્રસંગો, કચ્છ પ્રવાસ, તથા વાસ્તવિક માહિતી પૂરી પાડતું અદ્ભુત ગ્રંથની નવી પ્રિન્ટ આવી ગઈ છે..
કિંમત રૂ. 1000 /-
*પરમ વંદનીય શ્રીપિંગળશીભાઇ પાયક રચિત માતૃ દર્શન*
માતૃદર્શન ગ્રંથ ની પુનઃ પ્રાપ્તિ: ચારણ સમાજ મા ઋષી નું બહુમાન પ્રાપ્ત કરનાર પરમ વંદનીય પિંગળશીભાઇ પાયક એ માતૃદર્શન ગ્રંથ ની રચના કરી એક તપસ્વી તપના ફળ સ્વરૂપે સમાજ ને આ અમૂલ્ય ગ્રંથ મળ્યો આઈ માં સાથે ઘણા વર્ષો ની સમાજ ની સેવા કરી જેમના ત્યાગ નો જોટો ઝડવો મુશ્કેલ છે સમાજ માટે સઘળું ત્યાગી એક ૠષી ની જેમ જીવન તપસ્યા કરી આજ શિક્ષણ ક્ષેત્રે ચારણ સમાજ ની જે પ્રગતી છે તેમાં પૂજ્ય પિંગળશી બાપુની ભાવનગર બોર્ડિંગ માં આપેલ સેવાનું ફળ છે આઈ માની સેવામાં જીવન સમર્પિત કરી સમાજ ના વિકાસ અને ઉત્થાન માટે જીવન પર્યંત કાર્યરત રહ્યા આઇમના દર્શન ચિરિંજીવી રહે એવા ગ્રંથ માતૃદર્શન સમાજ માટે જાગતી જ્યોત છે
હાલમાં આ ગ્રંથ અપ્રાપ્ય હોય પિંગળશી બાપુ ના પરિવાર દ્વારા પુનઃ પ્રકાશન કરવામા આવી રહયુ છે .આ ગ્રંથ મેળવવા માટેનું સંપર્ક સ્થળ
દેવદત્ત ભાઈ ભુજ (9426916044)
વિષ્ણુભાઈ પાયક અંજાર (9265619121)
અને અનિલભાઈ પાયક વડોદરા (7574866228).
કુરિયર થી ગ્રંથ મંગાવવા માટે અનિલભાઈ પાયક નો કોન્ટેક્ટ કરવો.કુરિયર દ્વારા મંગાવવા માટે G-Pay અથવા તો paytm દ્વારા ( નંબર 7574866228 ) ઉપર પેમેન્ટ કરી અને જાણ કરવી. પુસ્તકની કિંમત 1000 રૂપિયા છે કુરિયર ચાર્જીસ ₹50 , ટોટલ 1050 રૂપિયા
કચ્છ જિલ્લા મા મેળવવા માટે
99798 94498
98255 91495
99097 22410
રાજકોટ તેમજ કુરિયર થી મંગાવવા માટે
કવિશ્રી પ્રવિણભાઈ મધુડા, રાજકોટ
97239 38056
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें