ચારણ સમાજ ના યુવાન હરેશભાઇ ગઢવી દ્રારા વર્તમાન સમય અનુસાર વ્યવસાય શરૂ કરેલ છે. તો સર્વે જ્ઞાતિજનોને વિનંતી છે કે આપનો જે વ્યવસાય હોય એમની વેબસાઈટ બનાવી હોય કે ડિજીટીલ માર્કેટિંગ કરવાની હોય કે સોસીયલ મીડિયાને લગતું કે અન્ય આઈ.ટી.નું લગતું કામ હોય તો નીચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
હરેશભાઇ દ્રારા વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें