.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

10 जुलाई 2020

આદરણીય સમાજ સેવક સ્વ.શાંતિભાઈ લાંબાનું પરિચય

આદરણીય સમાજ સેવક સ્વ.શાંતિભાઈ લાંબાનું પરિચય

સંદર્ભ :- ચારણ સંસ્કૃતિ (અંક.38/39) માં શાતનુંભાઈ ફુનડા (રાજકોટ)નું લેખ

9 जुलाई 2020

પરબતભાઈ ગઢવી - પત્રકાર સંદેશ સમાચારપત્ર ખૂબ ખૂબ અભિનંદન

પરબતભાઈ  ગઢવી - પત્રકાર સંદેશ સમાચારપત્ર

તાજેતરમાં ખંભાળીયા જિલ્લામાં સર્વત્ર મેઘ મહેરનું અહેવાલ તૈયાર કરેલ અને સદરહુ અહેવાલ સંદેશ સમાચારપત્રના પ્રથમ પાને આવેલ. એ ગૌરવની વાત છે.

ભાઈશ્રી પરબતભાઇ દ્રારા સામાજિક કાર્યો કરવામાં આવે છે. આઈશ્રી સોનલ મા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે હાલ સેવા આપે છે. અને ખંભાળિયા ખાતે આવેલ ચારણ છાત્રાલય અને સોનલ મા મંદિરનું સુંદર સંચાલન પરબતભાઈ અને એમની સમગ્ર ટીમ દ્રારા કરવામાં આવે છે.

પત્રકાર  તરીકે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના સહ ખૂબ ખૂબ અભિનંદન

8 जुलाई 2020

શ્રી રામભાઈ શિવદાનભાઈ ચારણ

ચારણ ગૌરવ
શ્રી રામભાઈ શિવદાન ચારણ ( કુવાવા ) નિવૃત શિક્ષક, હાલ -હિંમતનગર જિલ્લો-સાબરકાંઠા (ગુજરાત) *મોબાઈલ- ૯૪૨૮૬-૪૫૩૬૯*
એ છેલ્લા ૨૧ વર્ષ (30 નવેમ્બર ૧૯૮૬) થી વૃક્ષો વાવો,પર્યાવરણ બચાવો, પ્રકૃતિને ચાહો વન્ય સૃષ્ટિ નુ જતન કરો , વ્યસન મુક્ત બનો જેવા સૂત્રો સાથે ના ૪૦૦૦૦ ઉપરાંતના પોસ્ટકાર્ડ બૌદ્ધિકોને લખી અનોખો વિક્રમ સ્થાપ્યો છે. તેમના સન્માનમાં *ભારતીય ટપાલ વિભાગ* દ્વારા રૂપિયા ૫ ની *ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવેલ છે* જેનું વિમોચન આજરોજ સાબરકાંઠાના માનનીય સંસદ સભ્ય શ્રી દિપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.
      કલમનો સિપાહી ચારણ સમાજમાં પરિવર્તન લાવવા શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ને શ્રી રામભાઈ ચારણે તેમના કુટુંબને, કુવાવા ગામ અને સમસ્ત ચારણ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.
*નોંધ* - ચારણ સમાજ માં *પૂજ્ય કાગબાપુ* પછી તેઓ બીજા વ્યક્તિ છે કે જેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય અને ભારતમાં જવલ્લેજ એવું બન્યું છે વ્યક્તિની હયાતી માં તેમના સન્માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હોય.

7 जुलाई 2020

चारण जाति के इतिहास तथा ऐतिहासिक तथ्यो @charan_history

चारण जाति के इतिहास तथा ऐतिहासिक तथ्यो को जानने के लियें Instagram पर Follow करे 

@charan_history :- Click Here


ચારણ જાતિનો ઈતિહાસ તથા ઐતિહાસિક તથ્યો જાણવા માટે Instagram પર Follow કરો @charan_history


























1 जुलाई 2020

Sponsored Ads

ADVT

ADVT