.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

18 अगस्त 2021

पंच दिवसीय आई श्री करणी माँ देसनोक यात्रा

पंच दिवसीय आई श्री करणी माँ देसनोक यात्रा
आई श्री देवल माँ बलियावल द्वारा जुनागढ़ से आई श्री करणी माँ धाम देसनोक यात्रा, यात्रा प्रारंभ दिनाक 25/08/2021 से दिनाक 29/08/2021 तक रहेगी जिसमे मुख्य 05 तीर्थ स्थल सामिल है जो इस प्रकार है --
01. ईशरदास धाम - भादरेस, बाड़मेर
02. आवड़ माँ धाम - तेमड़ेराय, जैसलमेर
03. आवड़ माँ धाम - भादरीयाराय, जैसलमेर
04. करणी माँ धाम - गड़ियाला, बीकानेर
05. करणी माँ धाम - देसनोक, बीकानेर
इस यात्रा के दौरान आई श्री देवल माँ द्वारा चारणों के गांवों का रूट तय करने में भी आया है जो नीचे दी गई चारणों के गांवों की सूची के तमाम गांवों की मुलाकात भी तय समय अनुसार करेंगे जो इस प्रकार है--

👉प्रथम दिवस यात्रा दिनाक 25/08/2021 से
●09:30 बजे - बलियावल (जुनागढ - गुजरात)
●10:45 बजे शापर
●11:00 बजे राजकोट
●13:00 बजे मोरबी
●14:25 बजे लाकड़ीया (कच्छ)
●17:00 बजे सुईगाम (बनासकांठा)
●19:00 बजे सुहागी (बाड़मेर - राजस्थान, रात्रि विश्राम)

👉द्वितीय दिवस यात्रा दिनाक - 26/08/2021
●07:00 बजे सुहागी
●07:15 बजे साता
●09:30 बजे चौहटन
●10:30 बजे बाड़मेर
●12:00 बजे भादरेस
●14:00 बजे सुरा
●14:30 बजे दुदाबेरी
●15:00 बजे बालेबा
●15:30 बजे हरसाणी
●16:00 बजे झणकली
●16:30 बजे फतेहगढ़ (जैसलमेर)
●16:45 बजे सागड़
●17:00 बजे सुमलीयाई
●18:25 बजे तेमड़ेराय (जैसलमेर, रात्रि विश्राम)

👉तृतीय दिवस यात्रा दिनाक - 27/08/2021
● 08:00 बजे तेमड़ेराय
●10:00 बजे जैसलमेर
●10:30 बजे भादरीयाराय
●14:00 बजे गड़ियाला (बीकानेर)
●16:00 बजे बीकानेर
●17:30 बजे देसनोक (करणी माँ धाम)

👉चतुर्थ दिवस यात्रा दिनाक - 28/08/2021
●07:00 बजे देसनोक
●08:30 बजे नोखा
●11:30 बजे जोधपुर
●13:00 बजे बासनी (दधवाडीयात) - प्रसाद
●17:30 बजे सिरोही
●19:00 बजे पालनपुर (बनासकांठा - गुजरात)

👉पंचम दिवस यात्रा दिनाक - 29/08/2021
●08:00 बजे पालनपुर
●10:00 बजे बहुचराजी 
●17:00 बजे बलीयावल (जुनागढ)

4 अगस्त 2021

ચારણ સમાજનું ગૌરવ - આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરિક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૩૧/૨૦૧૯-૨૦, આસિસ્ટન્ટ ડાયરેકટર/રીજિયોનલ ફાયર ઓફિસર વર્ગ-1 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) અભિજીત અજીતદાનભાઈ ગઢવી


ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

27 जुलाई 2021

ચારણ સમાજનું ગૌરવ - Assistant Professor, History, Class‐II, in Govt. Arts, Science and Commerce Colleges ની પરિક્ષા પાસ

ચારણ સમાજનું ગૌરવ - Assistant Professor, History, Class‐II, in Govt. Arts, Science and Commerce Colleges ની પરિક્ષા પાસ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૮૧/૨૦૧૮-૧૯, Assistant Professor,History,Class‐II, in Govt.Arts,Science and Commerce Collegesની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.

(1) શ્રીમતિ ઉષાબેન હિમંતસિંહ ગઢવી (Ph.D, GSET, NET)

ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન  સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.

      વંદે સોનલ માતરમ્

23 जुलाई 2021

ચારણ સમાજનું ગૌરવ મેઘાબેન ગઢવી

લીલા પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ

  શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ ની એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તા.૨૧/૦૭/૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ. મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સ્ટ કલાસ  વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે. 

તેમના ઘણાં આર્ટીકલો ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે. એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી-સેટ ની પરીક્ષા પાસ કરેલ છે. 

               ગઢવી મેઘા ના પિતા સંજયદાન હિમંતદાન ગઢવી સનાળીના લીલા પરિવારના હોય, આ પરિવારના કવિશ્રી કરણભાઇ, કવિશ્રી મેકરણભાઇ અને પરદાદા ગગુભાઇ લીલાના ઉજ્જળ વારસાને જ્વલંત સફળતા મેળવી ઉજાગર કરેલ છે. 

 મોસાળ પક્ષે પદમશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી મેધાબેનના નાના બાપુ થતા હોય, આમ મોસાળ પક્ષ તેમજ પિતૃ પક્ષ અને સમગ્ર ચારણ ગઢવી સમાજને ગૌરવ થાય તે રીતે ઉર્તીણ થઇ ગોલ્ડમેડલ મેળવી ગઢવી સમાજ તથા પરિવારનુ ગૌરવ વધારેલ છે.

Sponsored Ads

ADVT

ADVT