.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

14 नवंबर 2019

ચારણી સાહિત્ય સંગોષ્ઠી - રાજકોટ

ચારણી સાહિત્ય સંગોષ્ઠી - રાજકોટ

6th, 7th & 8th December 2019



પિંગલ સાગર સમ કહા, છંદા ભેદ અપાર
લઘુ દીરઘ ગણ અગણકો, બરનો શુદ્ધ બિચાર



આત્મીય શ્રી 
        સાહિત્યક્ષેત્રે ચારણી સાહિત્યની આગવી ઓળખ છે. ડીંગળ-પીંગળ શૈલીમાં અનેક ચારણ ઋષિઓનું અમૂલ્ય પ્રદાન છે. આવનારી પેઢી આ અમૂલ્ય સાહિત્ય વારસાથી પરિચિત બને - ઉપાસના કરે એવા શુભ હેતુથી ચારણી સાહિત્ય સંગોષ્ઠીનું આયોજન તા. 6th December 2019 થી તા. 8th December 2019 સુધી ત્રિદિવસિય આયોજન કરવામાં આવેલ છે. જિજ્ઞાસુજન અવશ્ય પધારશો.



પ્રેરક દિવ્ય સાનિધ્ય

વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ
આઈ શ્રી દેવલમાં - સવનીનેસ
આઈ શ્રી કુંકુકેસરમાં - ભાણોલ



શિબિરમાં જોડાવવા ઈચ્છતા શિબિરાર્થીઓ માટે જરૂરી માહિતી.

૧) જોડાવવા ઈચ્છતા ભાઈઓ-બહેનોએ તા. 30/11/2019 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન વગર શિબિરમાં પ્રવેશ મળશે નહી.
૨) મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોઈ વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. સમયસર પ્રવેશ મેળવી લેવો.
૩) આવનાર શિબિરાર્થીઓ માટે રોકાણ તથા ભોજનની પૂર્ણ વ્યવસ્થા આયોજકો તરફથી નિ:શુલ્ક રહેશે.
૪) રજીસ્ટ્રેશન માટે લક્ષ્મીબેન બાટીનો 7383854861 નંબર પર સંપર્ક કરવો.



નીચે મુજબના મૂર્ધન્ય વિદ્વાનો, વ્યાકરણ આચાર્યો અને સુકવિશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

પૂ. ભક્તકવિ શ્રી પાલુભગત - કાળીપાટ
શ્રી યશવંતભાઈ ગઢવી - જાંબુડા
શ્રી જોગીદાનભાઈ ગઢવી - બાવળા
શ્રી નરેશદાન રતનૂં - કાલાવડ

ચારણ સમાજના અલંકાર સમા યુવાન વિદ્વાન

આનંદભાઈ ગઢવી - બોટાદ
ધાર્મિક ગઢવી 'મયૂખ' - જાંબુડા
મિતેષદાન સિંહ્ઢાયચ - અમદાવાદ

ખાસ રાજસ્થાનથી ઉપસ્થિત રહેનારા વિદ્વાનો

શ્રી નરપતદાન આશિયા - ખાણ (સિરોહી)
શ્રી ગિરધરદાન રતનૂં - દાસૌડી (બીકાનેર)
શ્રી ભંવરદાન વિઠુ - માડવા (જૈસલમેર)



વર્ષોથી મંચના માધ્યમ દ્વારા ચારણી સાહિત્યનો અવિરતપણે પ્રચાર કરનારા કળાધરો ઉપસ્થિત રહેશે.

શ્રી ગોવિંદભા પાલિયા
શ્રી મેરાણભાઈ ગઢવી
શ્રી યોગેશભાઈ ગઢવી
શ્રી જીતુ દાદ ગઢવી
શ્રી હરેશદાન ગઢવી
શ્રી દેવરાજ ગઢવી
શ્રી બ્રિજરાજદાન ગઢવી
શ્રી રાજભા ગઢવી
શ્રી કિરીટદાન ગઢવી
શ્રી રાજુદાન ગઢવી
શ્રી ભરદાન ગઢવી
શ્રી હકાભા ગઢવી



સંચાલક:
વિદ્વાન વક્તા શ્રી મહેશભાઈ ગઢવી



કાર્યક્રમની રૂપરેખા
------------------------------------
તા. 6th December 2019
------------------------------------
દીપ પ્રાગટ્ય તથા આરંભ (બપોરે 2 થી 3)
વ્યાખ્યાન માળા 1 (બપોરે 3 થી 6)
સાહિત્યગોષ્ઠી (રાત્રે 8 થી 12)
------------------------------------
તા. 7th December 2019
------------------------------------
વ્યાખ્યાન માળા 2 (સવારે 9 થી 12)
વ્યાખ્યાન માળા 3 (બપોરે 3 થી 6)
સાહિત્યગોષ્ઠી (રાત્રે 8 થી 12)
------------------------------------
તા. 8th December 2019
------------------------------------
વ્યાખ્યાન માળા 4 (સવારે 9 થી 12)
વ્યાખ્યાન માળા 5 (બપોરે 3 થી 6)



વિશેષ આભાર:

અરવિંદભાઈ પરમાર - રાજકોટ
મહિપતદાન બાટી - ડે.કલેક્ટર પેટલાદ
અશોકસિંહ ઝાલા - ભચાઉ
વિજયભાઈ વાંક - રાજકોટ
માનવેન્દ્રસિંહ જાડેજા - મોરબી


શિબિર આરંભ સમય
2:00 PM । તા. 06/12/2019
------------------------------------
શિબિરસ્થળ
"રાજપૂત વાડી" 5/15 રણછોડનગર, રાજકોટ - 3


નિમિત્ત માત્ર : અનુભા ગઢવી





આમંત્રણપત્રિકા ની પીડીએફ :- Click Here

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT