*એક અભિપ્સા*
થોડા સમય પેહલા એક ચિંતન ગ્રુપ બનાવવા બાબતે એક વિચાર રજૂ થયેલ જે બાબતે ઘણા મિત્રો ની સહમતી બનતા આજે આ આર્થિક સહયોગ થી સર્જન થયેલ એક અભિપ્સા નામે વોટ્સઅપ ગ્રુપ બની રહ્યું છે *જેમાં સાહિત્યક, અધ્યાત્મિક,ઐતિહાસિક વિષય ઉપર જુદા જુદા વિષયજ્ઞ પોતાનું ચિંતન રજૂ કરશે હાલ રવીન્દ્ર લાંબા પોતાનું મૌલિક ચિંતન ઓડિયો દ્વારા રજૂ કરશે.*
આ ગ્રુપ માં આર્થિક સહમતી બાદ જ સભ્યપદ મળશે ચારણો-ચારણેતર દ્વારા વિષય અનુલક્ષી એક એક હેતુલક્ષી વોટ્સઅપ ગ્રુપ બન્યું જે આવકાર્ય છે *વાર્ષિક રૂ.૨૫૦૦ ની સભ્ય ફી સાથે આપ શું સહમત છો ?* જો હોવ તો સંપર્ક
*ગ્રુપ માં જોડાવવા માટે સંપર્ક*
દિલીપ ભાઈ શિલ્ગા (9825005224)
બળવંત ભાઈ બાટી,
ડો.બળવંત ભાઈ ખડીયા,
શક્તિ ખડીયા,
રવીન્દ્ર લાંબા
હિતેશ મહેડુ.( 98245 06254)
*પૈસા જમા કરવા માટે ની માહિતી*
"આઈ શ્રી સોનલ ચારણ પરિવાર ટ્રસ્ટ"
(સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા)
(GIDC Odhav)
ખાતા નં. ૩૬૧૯૩૨૬૫૫૨૮
A/C No. 36193265528
IFC Code: SBIN0001387
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें