*સોનલબીજ ની ઉજવણી*
પૂજ્ય હિરબાઈ માતાજી ની ઝૂંપડી (કાઠડા) ખાતે આજે તા.19-12-2017 ના રોજ ઉજવણી કરવામાં આવેલ.
સવારે યજ્ઞ , સંતવાણી કલાકારો શ્રી પૂનશી ગઢવી (મોટા લાયજા) શ્રી કમશ્રી માતાજી (મોટા લાયજા) શ્રી ખેતશી ગઢવી (કાઠડા) શ્રી દેવાંગ કેશવ (કાઠડા) શ્રી અજુભાઈ કાનાણી, નિલેશભાઈ ગઢવી એ સંતવાણી પીરશી હતી
બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભકતો હાજર રહેલ
*જય માં હિરબાઈ*
*વંદે સોનલ માતરમ્*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें