જય મોરદાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વવાર સ્પર્ધાત્મક પરીક્ષાના નવા બનેલા સંકુલની મુલાકાત
જય મોરદાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વવાર સ્પર્ધાત્મક પરીક્ષાના નવા બનેલા સંકુલની આઈ શ્રીદેવલ માં (વેરાવળ) તથા મૂળ વવારના હાલે કાળીપાટ થી શ્રીપાલુબાપુએ નવા બનેલા સંકુલની મુલાકાત લીધી હતી.
આઈશ્રી દેવલ માં આશીર્વચન પાઠવતા કીધું હતું કે સાચી મહેનત સફળ થાય છે હોદો પચાવવો જોઈએ હોદો એ દેવી નો પ્રસાદ છે આ સંકુલ માં સારા અને વધુ અધિકારીઓ ઉચ્ચ હોદાઓ પ્રાપ્ત કરે એવા આઈમા એ આશીર્વચન પાઠવ્યા હતા તથા શ્રીપાલુબાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં મૉમાયાભા ગઢવી(આદિપુર),કવિશ્રી આલ(શેખડીયા), જીતુભાઇ (સવની), વિપુલભાઇ(ગાંધીધામ) તથા સમગ્ર ગ્રામજનો,વિધાર્થીઓ તથા સમગ્ર યુવાટીમ હાજર રહી હતી.
હાલ વવાર ખાતે 35 જેટલા વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આ ઉમદા કાર્ય ગામના યુવા ટીમ દ્રારા કરવામાં આવે છે અને સખત મહેનત કરે છે આ યુવા ટીમ (1) માણેકભાઈ (પત્રકાર), (2) મેગરાજભાઈ (પોલીસ), (3) નાગશીભાઇ(શિક્ષક), (4) ગોપાલભાઇ(પોલીસ),(5) નારાણભાઈ, (6) રતનભાઇ, (7) ગોવિંદભાઇ(એડવોકેટ) તેમજ સમગ્ર યુવા ટીમ દ્રારા આ ઉમદા કાર્ય કરવામાં આવે છે.
વંદે સોનલ માતરમ્
जय मोरदादा एज्युकेशन चेरीटेबल ट्रस्ट ववार कच्छ द्रारा बनाववामां आवेल शैक्षणिक संकुल
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें