.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

31 मई 2019

જુના વેરનું સમાધાન કરાવતા આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ)

જુના વેરનું સમાધાન કરાવતા આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ)
બારાડી ચારણ સમાજના બે પરિવાર સિંધીયા તથા વાચા (બુધિયા)ના જુના વેર ઝેરનું સમાધાન આજરોજ (તા.31-05-2029) વાછરા દાદાના મંદિરે, દેવળીયા પાટિયા જામનગર હાઇવે ખાતે આઈશ્રી દેવલ માઁ(સવની-વેરાવળ), હિરલ માઁ (ખંભાળીયા), દેવલ માઁ (આષોટા), પાલુ ભગત (કાળીપાટ), જીવણભાઈ (કથાકાર- ભોગાત) સાંનિધ્યમાં સમાધાન કરાવવામાં આવેલ આ બે પરિવારે જુના દ્વેષ ભાવ ભૂલીને એક થયા.
આ પ્રસંગે નિલોઘ્ધાર દ્રારા વિધિવત તથા સહ સમજુતી થી એકબીજાનું દ્વેષ ભાવ ભૂલીને સમાજમાં સંપ રહે તે માટે આ બે પરિવારે એકમત થઇ સમાજમા ઉમદા કાર્ય પૂરૂ પાડ્યું છે.
આ પરિવારના સમાધાન માંથી પ્રેરણા લઈ જુના દ્વેષ ભાવ ભૂલી સમાજમા સંપ અને એકતા વધે તે માટે આઈશ્રી દેવલ માઁ(સવની)ના પ્રયાસમા સહભાગી બનીએ.
આ અવસરે સમાજના આગેવાનો  બહોળી સંખ્યામા હાજર રહેલા.

कोई टिप्पणी नहीं:

Sponsored Ads

ADVT

ADVT