ચારણ સમાજનું ગૌરવ શ્રેષ્ટ શિક્ષક એવોર્ડ
ચારણ સમાજનું ગૌરવ શ્રેષ્ટ શિક્ષક એવોર્ડ
આજરોજ શિક્ષક દિવસે શ્રેષ્ટ શિક્ષક (તાલુકા કક્ષા)નું એવોર્ડ મળેલ છે.
(1) શ્રી વિશ્રામભાઈ મોમાયાભાઈ ગઢવી (કારીયા) ભીંસરા પ્રા.શાળા તા. માંડવી
(2) શ્રી માણેકભાઈ રામભાઈ ગઢવી (વિધાણી) પદમપુર પ્રા.શાળા તા. માંડવી
ખૂબ ખૂબ અભિનંદન
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें