ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હાથે હિરલ ચારણ અને જહાલ ચારણને પર્યાવરણ ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો.
પર્યાવરણ પ્રદુષિત થઈ રહ્યું જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે. આ ગંભીર પ્રશ્ન માટે લોકોમાં જાગૃતી લાવવા માટે શ્રી મહેશભાઈ રૂદાચની એવા હિરલબેન ચારણ (રૂડાચ), જહાલબેન ચારણે "સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમેનીટી એનીમલ એન્ડ એન્વારમેન્ટ" સંસ્થાની 2016 માં સ્થાપના કરવામાં આવેલ.

ખુબ ખુબ અભિનંદન
સામતભાઈ ગઢવી
3 टिप्पणियां:
Congratulations and Best of luck for better prospects

Congratulations and best of luck
एक टिप्पणी भेजें