આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ- ગાંધીધામ
આજરોજ ગાંધીધામ-કચ્છ ખાતે ચારણ(ગઢવી) સમાજની સેવામાં આઈશ્રી સોનલ વિસામો તેમજ આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટનો આઈશ્રી દેવલ મા (સવની-વેરાવળ) તથા સમાજના આગેવાનોના વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવેલ.
સ્ટલિંગ હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સારવાર માટે આવતા જ્ઞાતિજનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા તેમજ યુ.પી.એસ.સી તથા જી.પી.એસ.સી વિગેરે પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી સમાજના વિધાર્થીઓ તેમજ સારવાર માટે આવતા બંધુઓ આ સેવાનો વધુમા વધુ લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.
કાર્યક્રમ ની શરૂઆત મહિદાનભાઈ ગઢવી એ "હે ચારણી સુખકારિણી.." પ્રાર્થના થી કરી હતી.
સરનામું
આઈશ્રી સોનલ વિસામો - આઈશ્રી સોનલ ઈન્ટીટ્યુટ
પ્લોટ નં-201, વોર્ડ-10 એ, ટેનામેન્ટ-6, સ્ટલિંગ હોસ્પિટલની બાજુમાં, ગાંધીધામ કચ્છ
સંપર્ક
રાજભા નારાણભાઈ ગઢવી મો. 9879714352
મોમાયાભા પરબતભાઈ ગઢવી મો. 9825368177
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें