ચારણ સમાજનું ગૌરવ :- અધિક કલેકટર તરીકે બઢતી
ગુજરાત વહીવટી સેવા સંવર્ગ વર્ગ-1 (Junior Scale) નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા સંવર્ગ વર્ગ-1 (Senior Scale) અધિક કલેકટર તરીકે બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે.
ક્રમ નામ
(1) શ્રી એમ.એસ.ગઢવી (નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, આણંદ)
(2) શ્રી એન.એસ.ગઢવી (પ્રાંત અધિકારીશ્રી, સુઈગામ)
(3) શ્રીમતિ જે.ડી. ગઢવી (નાયબ કલેકટરશ્રી, રાજકોટ)
(4) શ્રી આર.એચ.ગઢવી (વહીવટી અધિકારીશ્રી, રાજ્ય ખાદી ઉધોગ વિભાગ, અમદાવાદ)
સર્વેને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें