ચારણ સમાજનું ગૌરવ દર્શનાબેન રામભાઈ ગઢવી
ભાવનગર જિલ્લા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં કુલ ૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમા દર્શના રામભાઈ ગઢવી એ પ્રથમ ક્રમે પાસ થઈને સમગ્ર ભુંગર ગામ અને ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે . તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ
ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें