ચારણ સમાજનું ગૌરવ - GPSCની પરિક્ષા પાસ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર ૧૦/૨૦૧૯-૨૦, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના ઉમેદવારો પાસ થયા છે.
(1) જયવીર ભરતદાનભાઈ ગઢવી (વિંગડીયા તા.માંડવી કચ્છ) સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંકે પાસ - નાયબ કલેકટરશ્રી (GAS)
(2) ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી - નાયબ કલેકટરશ્રી
(3) ભાવિન કારાભાઈ કાંધાણી (જામજોધપુર) - ચીફ ઓફિસર
સૌ સફળ ઉમેદવારોને ચારણી સાહિત્ય બ્લોગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें