ભારાબેરાજા ગામના રૂડાચ (ગઢવી) પરિવાર દ્રારા આયોજીત શ્રીમદ્દ ભાગવત એવમ્ દેવીયાણ
શ્રી ભાગવત સપ્તાહ (શ્રી વેદ વ્યાસ રચિત)
તા. 24-04-2022 થી તા.30-04-2022
સમય :- સવારે 09-30 થી 12-30
શ્રી દેવીયાણ (ચારણ મહાત્મા ઈશરદાસજી રચિત)
તા. 25-04-2022 થી તા.28-04-2022
સમય :- બપોરે 03-00 થી 6-00
સ્થળ :- શ્રી કુંભાભાઈ સામતભાઈ રૂડાચની વાડી, ખોડિયાર માતાજીના મંદિર પાસે, ગામ ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકા
સંપર્ક
નવલભાઈ - 7998987979
"સમ્રાટ" સામતભાઈ ગઢવી (Angel Academy, Gandhinagar) તરફ થી આપ સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें