ચારણ સ્મૃતિ તથા ઝરપરા ગ્રામાયણ પુસ્તક ઈ-બુક સ્વરૂપે
ચારણ કવિશ્રી આશાનંદભાઈ ગઢવી (ઝરપરા) દ્રારા રચિત નીચે મુજબના પુસ્તકો ઈ-બુક સ્વરૂપે પવિત્ર અધિક શ્રાવણ મહિના નિમિત્તે આપ સર્વે માટે અપલોડ કરવામાં આવેલ છે.
(1) ચારણ સ્મૃતિ (ચારણોની શાખા પ્રશાખા અને રીત રિવાજો વગેરે અમૂલ્ય માહિતી)
(2) ઝરપરા ગ્રામાયણ (ઝરપરા ગામના આઠસો વર્ષના ઈતિહાસ સાથે વર્તમાન એક અધ્યન)
આ પુસ્તકો ચારણી સાહિત્ય બ્લોગ પર થી ડાઉનલોડ કરવા માટે :-⤵️⤵️
- ચારણ સ્મૃતિ - આશાનંદભાઈ ગઢવી - અહી કલીક કરો
- ઝરપરા ગ્રામાયણ - આશાનંદભાઈ ગઢવી - અહી કલીક કરો
चारण कविश्री तथा लेखकश्री आशानंदभाई गढवीनुं परिचय
नाम :-आशारिया सुराभाई रविया
जन्म :- भादरवा सूद-1 ता.15-09-1966
शाखा :- सेडा (गुंगडा),
गोत्र :- तुंबेल
जन्मभूमि :- ओखा मीठापुर - सुरजकरडी
व्यवसाय :- प्राथमिक शिक्षक
सरनामुं :- सिंधु भवन,पदरोड वाडी, मुं. झरपरा ता.मुंदरा-कच्छ
मो-9824075995
*आशानंदभाई गढवीना प्रकाशित थयेल पुस्तको*
🔸विरह पदावली (संपादन)
🔸प्रेम झरणु पदावली (संपादन)
🔸कच्छना धर्मरक्षक संत शेषावतारश्री रावळपीर दादा
🔸सोनल चरित्र
🔸नंदनवन (काव्य संग्रह)
🔸सोनल चालीसा (स्तुति काव्य)
🔸श्री देवाविलास तथा सुबोध बावनी (संपादन)
🔸आईश्री सोनल कथामृत (जीवन चरित्र)
🔸वीर कवि वारु (जीवन चरित्र)
🔸चारण आई परंपरा
🔸 चारण स्मृति
🔸 झरपरा ग्रामायण
🔸 कच्छना चारण कविओ
🔸 चारण स्मृति (शाखा-प्रशाखा अने रीत रिवाजो
*आशानंदभाई गढवीना आगामी प्रकाशनो*
🔸चारण पुनशी (जीवन कवन)
🔸अपूज खांभीयुं (कच्छी वार्ता संग्रह)
🔸चारणोना चार पीर (मोर,लाधो,आमीयुं, रावळपीर)
🔸वीर वत्सराज सोलंकी - वाछरादादा
🔸कच्छना चारण रत्नो
🔸चारण चरित्र कोश
🔸कच्छना लोक देवी-देवता
🔸रसधरा-झरपरा (वार्तासंग्रह)
🔸कच्छी लोक मांथी
🔸गुजरातना गौररक्षको
🔸दूहो असांजे देशजो
*वंदे सोनल मातरम*
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें