જય માતાજી
ચારણ સમાજના ઉધ્ધારક પ્રાંત:સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ માના 100 માં જન્મોત્સવ *આઈશ્રી સોનલ જન્મ શતાબ્દી વર્ષ* અંતર્ગત ચારણ મહાત્મા ઈસરદાસજી રચિત "હરિરસ" ગ્રંથનું સુંદર રચનાત્મક ડિજિટલ સ્વરૂપે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવી (મોટી ખાખર તા.મૂંદરા-કચ્છ) વાળા મહેનતથી તૈયાર કરવામાં આવેલ છે. જે આજરોજ પવિત્ર અધિક શ્રાવણ માસની સુદ-2 ના દિવસે આપ સમક્ષ મુકવામાં આવે છે. (આમ તો ઘણા સમય થી દરરોજ સોસિયલ મીડિયા પર હરિરસનું એક દુહો એના અર્થ સાથે સુંદર અને રચનાત્મક ડિઝાઈન મા તૈયાર કરી કલ્યાણભાઈ દ્રારા મોકલવામાં આવે છે) આ હરિરસનું પ્રફુ રિડીગ આદરણીય વડીલશ્રી મહિદાનભાઈ ગઢવી (આદિપુર) દ્રારા કરવામાં આવેલ છે.
દરરોજ પાઠ કરી શકાય એવી રીતે હરિરસના દુહા સાત ભાગોમાં તૈયાર કરવામાં આવેલ છે.
ભાઈશ્રી કલ્યાણભાઈ દ્રારા બહુ જ ઉમદા કાર્ય નિઃસ્વાર્થ ભાવે યુવા પેઢીને આપણું અમૂલ્ય સાહિત્ય સરળતા થી ઉપલબ્ધ થાય એ માટે આ ભગીરથ કાર્ય પોતાનું અમૂલ્ય સમય કાઢી નોકરી સાથે આ ભગીરથ કાર્ય કરેલ છે.
હરિરસ ભાગ-1 દુહા 1 થી 50 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-2 દુહા 51 થી 100 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-3 દુહા 101 થી 150 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-4 દુહા 151 થી 200 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-5 દુહા 201 થી 250 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-6 દુહા 251 થી 300 :- અહી કલીક કરો
હરિરસ ભાગ-7 દુહા 301 થી 361 :- અહી કલીક કરો
આ ભગીરથ કાર્ય માટે ભાઈશ્રી કલ્યાણભાઈ ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન
વંદે સોનલ માતરમ્
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें