.

"जय माताजी मारा आ ब्लॉगमां आपणु स्वागत छे मुलाक़ात बदल आपनो आभार "
आ ब्लोगमां चारणी साहित्यने लगती माहिती मळी रहे ते माटे नानकडो प्रयास करेल छे.

આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪ સ્થળ – આઈશ્રી સોનલ ધામ, મઢડા તા.કેશોદ જી. જુનાગઢ.

Sponsored Ads

Sponsored Ads

.

Notice Board


Sponsored Ads

29 अगस्त 2019

ચારણ -ગઢવી કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન


ચારણ -ગઢવી કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન
નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત
કિર્તી કેરા કોટડા ઇતો પાડ્યાં નહીં પડંત

માં ભગવતી સોનબાઇ માં સમાજ ની પ્રગતિ માટે શિક્ષણ ને પ્રથમ પગલું માનતા તેમાંય કન્યા કેળવણી માટે તો આઇ માં અતિ આગ્રહી હતા
માં સોનબાઇ ના સ્વપ્ન ને સાકાર કરતા ચારણ સમાજ ના દિલેર દાતા મુરબ્બી શ્રી જબ્બરદાન ભાઈ નારાણજી ગઢવી(અમીત જબરદાન ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ) એ કરછ ની આર્થિક રાજધાની એવા ગાંધીધામ - આદિપુર ના પોસ વિસ્તારમાં રૂપિયા પાંચ કરોડ ના માતબર ખર્ચે ચારણ કન્યા છાત્રાલય નું તા.૨૭-૦૮-૨૦૧૯ ના રોજ ભૂમિ પૂજન કરવામાં આવેલ.
 નિર્માણાધિન સમગ્ર સંકુલ ના દાતા મુરબ્બી શ્રી જબ્બરદાન ભાઈ ના હસ્તે થયેલ આ શિલાન્યાસ પ્રસંગે કચ્છ ચારણ સમાજ ના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગઢવી, શ્રી પુષ્પદાન ભાઈ ગઢવી, શ્રી વાલજીભાઇ ગઢવી, સેવા ના ભેખધારી શ્રી ભીમસીબાપા, એડવોકેટ શ્રી દેવરાજભાઈ ગઢવી, શ્રી ભગવાનજીભાઈ અયાચી, શ્રી શિવરાજભાઈ ગઢવી, ચારણ સમાજ ની પ્રથમ મહિલા ડી.વાય.એસ.પી.શ્રી ઋતુબેન ગઢવી, શ્રી દેવીદાન ભાઈ ગઢવી, શ્રી રમેશભાઈ ગઢવી સહિત કચ્છ ચારણ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








શ્રી ખુબડી માતાજી મંદિરના સાનિધ્યમાં ભાતીગળ મેળો તથા ભવ્ય લોક ડાયરો

શ્રી ખુબડી માતાજી મંદિરના સાનિધ્યમાં ભાતીગળ મેળો તથા ભવ્ય લોક ડાયરો


આમંત્રણ પત્રિકા જોવા માટે :-  Click Here 

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

||सूर्यवंदना छप्पय || || कवि मितेशदान सिंहढाय्च ||

*(11-08-2019)*

*पटाधरा परमेश,प्रछट प्रतिपालक धर पर,*
*पटाधरा परमेश,कष्ट हरणा किरपाकर,*
*पटाधरा परमेश,विश्व  वैराट  विरांगण,*
*पटाधरा परमेश,जोग जयकार जपत जण,*
*कर नर समर सुरापत कामण,यवन उगारण आप*
*पट निहर प्रौढ़ अवनी परे,म्हावत मित गजधर माप*

*(12-08-2019)*

*पुण्य तणु परमाण,भाण भव कारण भज्जु,*
*पुण्य तणु परमाण,राण रिपु तनछड रज्जु*
*पुण्य तणु परमाण,आण अमीरात उभरती*
*पुण्य तणु परमाण,ज्योत जीवन नित जरती*
*परताप पुण्य पावन पतित,अरु अतीत उगारया ते*
*पट निहर प्रौढ़ अवनी परे,आ मित प्रतापोय ए*

*(13-08-2019)*

*सुष्म किरण नी शान,भिन्न बिंदु बांद्यु भव*
*सुष्म किरण नी शान,रखण सुसवाट सघन रव*
*सुष्म किरण नी शान,धवल अंबर तरु धारी*
*सुष्म किरण नी शान,विनय सर वित्त ग्यु वारी*
*जड चेतन धरणाय जशो,असो रूप किरण अनंत*
*पट निहर प्रौढ़ अवनी,काटण मित  फंद सु कंत*

*(14-08-2019)*

*चो घड़ियां चितराव,रूडा परमेश रिझावो,*
*चो घड़ियां चितराव,कुंज कानडसुर क्हावो,*
*चो घड़ियां चितराव,अमीर आभा अंबरपर,*
*चो घड़ियां चितराव,चढ़यो सुर आभे चितरकर,*
*चो घड़ी समय हर वार चढी,हर नभ सुर ले हरनाम*
*पट निहर प्रौढ़ अवनी परे,कोटी मित ल्यो शिवकाम*

*(15-08-2019)*

*सेज धरा नो संप,जुवो बांध्यो सुर जग्गे*
*सेज धरा नो संप,रक्त वादळ मन रग्गे*
*सेज धरा नो संप,तृण भीना सज्जे तर*
*सेज धरा नो संप,समन्वय भाई बन्यो  सर*
*आगम अवीरत वहन अती,आ संप धरा नो आज*
*पट निहर प्रौढ़ अवनी परे,रूदिये हर वस मित राज*

*(16-08-2019)*

*ईश्वर आप अजाण,नथी धरती ना नारे,*
*ईश्वर आप अजाण,देव दातार दुवारे,*
*ईश्वर आप अजाण,अंग रक्षक उजियारा,*
*ईश्वर आप अजाण,पुरण घट प्रातः प्यारा,*
*एक ईश्वर आप सु आरदा,आ धर तुज विण ना आज*
*पट निहर प्रौढ़ अवनी परे,रहजो  अनंत   रविराज*

*(17-08-2019)*

*भरणत पोषण भाण,कान रूप कंश हण्यो कर,*
*भरणत पोषण भाण,विश्व ब्रह्मांड बण्यो वर*
*भरणत पोषण भाण,दसे अवतार द्र्शाया,*
*भरणत पोषण भाण,जश्न आभा जशगाया*

*(18-08-2019)*

*सज्ज गजब्ब तु सत्त,शक्त समरथ सजग्गीय,*
*सज्ज गजब्ब तु सत्त,गत्त ज्ञानंत गरज्जीय*
*सज्ज गजब्ब तु सत्त,पत्त राखण धर पुग्गीय*
*सज्ज गजब्ब तु सत्त,दत्त देवा गुण दुग्गीय*

*(19-08-2019)*

*हण्यो पाप होकाट,वखत धर आप विदार्यो*
*हण्यो पाप होकाट,ध्रम तप्प तप्पये धार्यो,*
*हण्यो पाप होकाट,बही फर चक्र ब्रहम्मा,*
*हण्यो पाप होकाट,खलक पर करतो खम्मा,*

*(20-08-2019)*

*व्योम धरा वरदान,तुही अनुदान तराजु,*
*व्योम धरा वरदान,तुही कामण कर ताजु,*
*व्योम धरा वरदान,सदा समरथ दन साजु,*
*व्योम धरा वरदान,लरण वंदन रख लाजु*

28 अगस्त 2019

ફ્રાન્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં કચ્છના યુવાન ચારણ ખેતશીભાઈ ગઢવીએ ભાગ લીધેલ.


ફ્રાન્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં કચ્છના યુવાન ચારણ ખેતશીભાઈ ગઢવીએ ભાગ લીધેલ.
ખેતશીભાઈ ગઢવી મુળ વતન મોટા લાયજા તા. માંડવી કચ્છ અને હાલે મુંબઈ
ખુબ ખુબ અભિનંદન




अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 





Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

27 अगस्त 2019

चारण समाजनुं गौरव - CDPO (वर्ग-2) मां पास

चारण समाजनुं गौरव - CDPO (वर्ग-2) मां पास
गुजरात जाहेर सेवा आयोग (GPSC) द्रारा लेवायेल ), Child Development Project Officer (Female), Class‐II, Advt. No. 53/2018‐19,  मां पास थयेल.
(1) कु. भकितबेन नरशीभाई गढवी
(2) श्रीमति चेतनाबेन कैलाशदान गढवी
खूब खूब अभिनंदन

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

ચારણ ગઢવી સમાજનું ગૌરવ ઈન્કમટેક્ષ વિભાગમા બઢતી

ચારણ ગઢવી સમાજનું ગૌરવ ઈન્કમટેક્ષ વિભાગમા બઢતી


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

अखिल कच्छ चारण समाज जोग

अखिल कच्छ चारण समाज जोग


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


25 अगस्त 2019

|| छंद पध्दरी || || कृष्णरासास्टकम ||

*||रचना :  कृष्णरासस्टकम  ||*
          *|| छंद : पद्धरी ||*
         *|| कर्ता : मितेशदान  गढ़वी(सिंहढाय्च) ||*

*मत भय मलंग जन पद मलिन,दत नाम सतत कर भजन दिन,*
*जय जय कृपाल घट जपत जाप,अति रमण चंद मित कृष्ण आप(1)*

*ठुम ठुमकताल बज मृदंग ढोल,बजताक बहक मद घटत बोल,*
*करताल न्याल हर भक्त कैक,अरु चढ़त नाद हर हर अनेक(2)*

*संगम सरित समदर सुजान,तट रास रच्यो कर चड्यो तान*
*सा रंग अंग सा रंग सजे,बहु ताल बीरंगी नाद बजे(3)*

*रण झण रण झांझर झणक रणे,कम कम पद कानड  रजत कणे*
*गण गोप गुवालिय गहन गति,वद श्रावण आठम वाट वति(4)*

*मयूराव कळा रसपान रास,अति भर उमंग मन रची आस*
*पहुड़ा घट वांसळ ध्यान पमे,खेचर  तह वन मही वखत खमे(5)*

*हर नाथ सती उमिया हयात,ब्रह्मा मुनि नारद करत बात*
*जोवत प्रभु बाला कृष्ण जोग,सजियो जशोदा नंदन संयोग(6)*

*मधरात रंग वसु धर महान,जमुना तट सत रंगीन जहान*
*दस रंग अंग अठ अज द्रशाय,वद नाम कृष्ण मुख जन वहाय(7)*

*आठम अनंत जग पर उजास,सुध श्याम रंग मित भर सुवास*
*पदधरी छंद तुव रिदय पास,रमणा संग याचुह  कृष्ण रास(8)*

*🙏---मितेशदान(सिंहढाय्च)---🙏*

*कवि मित*

24 अगस्त 2019

ગઢવી કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન

ગઢવી કન્યા છાત્રાલય નિર્માણ કાર્ય નું ભૂમિ પૂજન
તારીખ :- 27-08-2019,મંગળવાર
સમયે :- સવારે 10 30 કલાકે
સ્થળ :- આદિપુર કચ્છ
નિમંત્રક :- અમિત જે. ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ,આદિપુર


22 अगस्त 2019

ચારણ ગઢવી સમાજના નોટરીશ્રીઓ અને વકીલશ્રીઓની માહિતી

ચારણ ગઢવી સમાજના નોટરીશ્રીઓ અને વકીલશ્રીઓની માહિતી

ગુજરાત ચારણ ગઢવી સમાજના નોટરીશ્રીઓ અને વકીલશ્રીઓને નમ્ર વિનંતી છે કે નીચે આપેલ ફોર્મમાં પોતાની વિગત ભરી સહકાર આપવા વિનંતી. જેથી કરી આપણા સમાજના નોટરીશ્રીઓ અને વકીલશ્રીઓની માહિતી તૈયાર થઈ શકે. આપનું અમુલ્ય સમય કાઢી માહિતી ભરવા વિનંતી.




માહિતી ભરવા બદલ આપનું ખુબ ખુબ આભાર

ભરેલ માહિતી જોવા માટે :- Click Here

19 अगस्त 2019

ચારણ-ગઢવી યુવા હૈયાંઓના આદર્શ

*ચારણ-ગઢવી યુવા હૈયાંઓના આદર્શ*
*Dy.S.P. ઋતુ રાબા અને Dy.S.P. સુરજિતસિંહ મહેડું*

                  તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરનામાંથી આપ સૌ વિદિત જ હશો કે,
*અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) વર્ગ-૧ને આઉટડોર તાલીમ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવી.*
૨૭ Dy.S.P. ની યાદીમાં એક ગઢવી યુવક અને એક ગઢવી યુવતીનું નામ વાંચી,સૌની છાતી ગજ-ગજ ફુલી પણ ખરી...
ગઢવી સમાજ માટે ખૂબ જ ગર્વની ઘટના એ છે કે *કુ.ઋતુ રાબા* આપણાં સમાજની પ્રથમ મહિલા Dy.S.P.છે. ચારણ-ગઢવી સમાજએ પશુપાલન અને ખેતી સાથે વિશેષ સંકળાયેલો હોવાથી કન્યા કેળવણી અંગે જાગૃતિનો થોડો અભાવ પણ ખરો, છતાં પિતા અમરશીભાઈ રાબા અને પરિવારે દિકરીને ઉચ્ચ અભ્યાસ માટેની તમામ અનુકુળતાઓ પોતે પ્રતિકુળતાઓ વેઠીને પણ કરી આપી હતી.
તે જ રીતે સચિવાલયમાં ફરજ બજાવતાં મહેડું સાહેબે પણ તેઓના પુત્ર સુરજિતસિંહની ઉજ્જવળ કારકિર્દી માટે જાત ઘસી નાખી. ઈશ્વર કૃપાથી બંને પરિવારને ફળ પણ ઉત્તમ જ મળ્યું.
આપણાં સમાજના માતા-પિતા અને યુવક-યુવતીઓ માટે આ બંને નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ અને તેઓના પરિવારજનો પ્રેરણાદાયી છે. ગઢવી જ્ઞાતિમાં કોઈએ *Motivation* માટે ક્યાંય જવાની જરૂર જ નથી. આપણાં સમાજની પ્રતિભાઓનો સંઘર્ષ સૌ માટે પ્રેરણાત્મક છે.
દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યા બાદ માતા-પિતાને એ ચિંતા ખૂબ જ હોય છે કે, આપણાં સમાજમાં દિકરીને યોગ્ય પાત્ર મળશે કે નહીં....???
અને એ ચિંતા હોવી પણ જોઈએ જ.
કારણકે, પુત્રી માટે યોગ્ય પાત્ર શોધવું એ ખૂબ જ કઠિન છે પરંતુ  અશક્ય પણ નથી.
માતાજીની કૃપાથી આ બંને Dy.S.P. પ્રતિભા વેવિશાળથી જોડાય ગયા છે, ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી પણ જોડાશે.
પરમ પૂજ્ય આઈશ્રી કંકુકેશરમાં તેઓના જાહેર પ્રવચનોમાં આઈશ્રી સોનલનો સંદેશ આપતાં જણાવતાં હોય છે કે, ભાઇઓ-બહેનો આપના સંતાનોને ભણાવજો, ગણાવજો અને મોટાં સાહેબ બનાવજો પરંતુ સંતાનોને જ્ઞાતિમાં જ પરણાવજો. જ્યારે આપણી દિકરીઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે ત્યારે નવલાખ માતાજીઓ ખૂબ જ નારાજ થાય છે. કારણકે, અન્ય સમાજ માટે  આપણી કન્યાએ સામાન્ય યુવતી નથી પરંતુ માતાજી સમાન છે અને માં તરીકેનું સન્માન જાળવવાનું હોય છે ત્યારે આપણે જો આ સતને નહીં સાચવીએ તો આપણો સમાજ ચોક્કસ પતનના માર્ગે જશે.
આપણે સૌ ચારણ-ગઢવી સમાજના ભાઈઓ-બહેનો, યુવક-યુવતીઓ માતાજીના આ શબ્દોને જીવનમાં ઉતારી અને અમલ કરીશું તો જગદંબાની હજુ વધુ કૃપાના હક્કદાર થશું.
*સૌને જા જા કરીને જય માતાજી*

મ્યુઝીક પ્રોડ્યુસર ધ્યાન મુલરવ

મ્યુઝીક પ્રોડ્યુસર ધ્યાન મુલરવ




अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


18 अगस्त 2019

|| आज नो मानवी || || मितेशदान(सिंहढाय्च) ||

*|| રચના : મિતેશદાન(સિંહઢાય્ચ) ||*

*આ જમાના નો માનવી કેવો થઈ ગયો,પૈસો,પીણું,અને પ્રાણ, આ ત્રણ વસ્તુએ ભાન ભૂલે એટલે એની વૃત્તિ કેવી થાય,,,એ આ રચના દ્વારા સૌ ને જણાવુ છું*

જીવ જડેલા આ ઝાડવા જોડે,તારી નિવ ટકી ના તોય,
ખાબકી ખોટા ખેલ ખુદ્ધારા,ભાન ભુલી  ઠર્યા ભોંય,
સુના આંસુ કેમ સુકાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૧)

કૈક પોતાના કાળજા કાપે,ને કૈક ઘુતારા કામ,
લેર્ય જમાના ની લાલચુના એ,જોમ ઘૂંટી પીધા જામ,
ભાષા ખાવે ભેદ ના ભાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૨)

ભાઈ ભાયુના સાથ ભુલ્યાને,કામ વશી થયા કોય,
મુરખાઓ પછી માનતા માને,લાજ અમારું લોય,
કુડા એના કામથી કાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૩)

વિત્ત વેવાર ને વાણી વિચારે,ચાગલા થ્યા બની ચોર,
માણસાઈ ના માંડીને મેળા,માન થી દોળેય મોર,
વાતે ખોટા વાદ વર્તાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૪)

જોઈ જગત ના ખેલ જુદા આ,કેમ ભજુ કિરતાર,
*મિત* રચ્યા તુજ માનવીઓમા,ખુટ્ટલ ખોદ્યા ખાર,
ડોઢા પાડયા દેવ તે દાણા,પડયા ખૂટી પંડ ના પાણા,
સાજા નહીં દેહ થી શાણા,નમે નહીં દોષના નાણા,(૫)

*🙏---મિતેશદાન(સિંહઢાય્ચ)---🙏*

*કવિ મિત*
૯૫૫૮૩૩૬૫૧૨

17 अगस्त 2019

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ :-સોનલબેન માણશીભાઈ ગઢવી (ઝરપરા-મુંદરા-કચ્છ)

મુંદરા ચારણ સમાજના અભ્યાસ માટે વિદેશ જનાર પ્રથમ ચારણ સમાજના દીકરી

ખૂબ ખૂબ અભિનંદન


चारण समाजनुं गौरव C.A नी परीक्षा पास

चारण समाजनुं गौरव
ता.13-08-2019 ना रोज जाहेर थयेल C.A ना परिणाम मां चारण-गढवी समाजना नीचे मुजब पास थयेल छे.

(1) श्री कुलदीपभाई टापरीया -  गाम :- Chadadhara

(ऐमना भाई भगीरथभाई टापरीया पण 2016 मां सी.ऐ नी परीक्षा पास करेल छे. हाले मोरबी खाते सी. ऐ प्रेकटीस चालू छे.)
Mobile No :- 9265842811
Whatsapp No :-  9081523578


(2) विजय राजेन्द्रभा गढवी (बाटी) - गाम सायरा (यक्ष) - जी.कच्छ
मो. 9429295960

खूब खूब अभिनंदन

आ सिवाय कोई पास थयेल होय तो आ नंबर पर 9913051642 पर विगत मोकली सहकार आपवा विनंती

अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642

16 अगस्त 2019

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ
શ્રી સુરજીતભાઈ ઘનશ્યામભાઈ મહેડુ સાહેબ (અજમાયશી Dy.Sp - ભરૂચ)

ચારણ સમાજના પ્રથમ મહિલા Dy.Sp ઋતુબેન અમરસિંહભાઈ રાબા સાહેબ (અજમાયશી Dy.Sp - કચ્છ પુર્વ-ગાંધીધામ)

ખૂબ ખૂબ અભિનંદન


अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               


  •                                वंदे सोनल मातरम

|| कुतरा नी वेदना || ||मितेशदान(सिंहढाय्च) ||

*||🐕कुतरा नी वेदना🐕||*
*|| रचना मितेशदान गढ़वी(सिंहढाय्च) ||*

*शु छे अमारा श्यामळा,पर भव  केरा पाप*
*आज जणावो आप,मुक शा ने छो मितभा*

ए भसे छे के ऊपर तो एवू लागे  छे के एम पुछे छे के हुई मूक तुय मूक पण तू भगवान छो ने  अमे शु पर भव ना पाप कर्या तो अमने मूक प्राणी बनावीया

*भले अमोना भाग्यमा,जीव कुक्कुरनो जेम,*
पण
*कर जोडू  हु  केम,मानव सरखा मितभा*

अमारा भागये भले पेहला पाप हसे,पण अमने आ कुतरा नो जीव पण  भले आप्यो,पण आ माणसो नी जेम केम बे हाथ जोड़वा तमारा सामे,

*तु जाणे त्रणलोक नी,वाणी अतः विचार,*
पण
*आ तन ना आचार,मने ज मळ्या का मितभा*

तू त्रण लोक ना विचारो,कार्य,आचार जोवस तो पण अमने ज केम आवा आचार आप्या,के अमे रखड़ता ज गणाइये छिये,

*वफादार वहेवारनो,कदी न चुकतो काज,*
पण
*आ भव अमने आज,मडदु माने मितभा*

कुतरो छू पण आज जे होय ए अमने लातु मार मार करे,जाणे अमारा मा जीव नथी,मडदा छिये के शु अमे,,

*नाराजी थी नाखसु,पाय पड़ी ने पोक,*
*करमे अमणा कोक,मूक ने समजो मितभा*

*🙏---मितेशदान(सिंहढाय्च)---🙏*

*कवि मित*

चारण समाजनुं गौरव :- Inspecting Officer (वर्ग-1)

चारण समाजनुं गौरव :- Inspecting Officer   (वर्ग-1)

GPSC गुजरात जाहेर सेवा आयोग द्रारा Inspecting Officer (Court Frees) (वर्ग-1)  नी परीक्षा पास थयेल छे.

श्री मुरलीदान प्रभुदान रत्नु

खूब खूब अभिनंदन
       वंदे सोनल मातरम्



अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 




Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

14 अगस्त 2019

રક્ષાબંધન આવી રીતે પણ ઉજવી શકાય.. જો અંતર સંવેદનાથી સભર હોય તો

રક્ષાબંધન આવી રીતે પણ ઉજવી શકાય.. જો અંતર સંવેદનાથી સભર હોય તો - શ્રી શિવરાજભાઈ ગીલવા સાહેબ (નાયબ કલેકટર, રાધનપુર)
શિવરાજભાઈ ની મહેનત અને મહાનતાને વંદન


13 अगस्त 2019

જય મોરદાદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ

જય મોરદાદા
અંગ્રેજી વ્યાકરણ બિન સચિવાલય કલાર્ક, તલાટી માટે ખૂબ ઉપયોગી
અંગ્રેજી આવડી જવાની 100% ગેરેંટી
તા-16-08-2019 શુક્રવાર
શિક્ષકશ્રી- રજની પટેલ સા.(વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર) સ્થળ-ગામ-વવાર તા- મુન્દ્રા જી-કચ્છ
ફી-સંપૂર્ણ સિલેબસની માત્ર-2000/-(સાથે બપોરનું ભોજન અને ચા-પાણી ફ્રી)
સમય-8:30થી13:00 અને 14:30થી18:30
રજિસ્ટ્રેશન માટે ફોન કરો
9265861624/9913589634/9081271721
કુલ-40કલાક માં સિલેબલ પૂર્ણ કરવામા આવશે. (એક દિવસમાં 8કલાક)
આયોજક- જય મોરદાદા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ

11 अगस्त 2019

ચારણ સમાજનું ગૌરવ - ગોલ્ડ મેડલ

ચારણ સમાજનું ગૌરવ - ગોલ્ડ મેડલ

શેઠ એસ.વી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , માંડવી (કચ્છ) ના NCC Cadets કમલેશ આશારીયા ગઢવી એ Ek Bharat Shreshtha Bharat (EBSB ) Camp અમદાવાદ માં ગોલ્ડ મેડલ મેળવી કોલેજ અને કચ્છ નું નામ રોશન કર્યું......

ખૂબ ખૂબ અભિનંદન



चारण समाजनुं गौरव वर्ल्ड अमेरिकन फुटबोल चेम्पियनशिपमां टीम इन्डिया वती रम्यो कच्छनो खेलाडी जितेन्द्र चारण

चारण समाजनुं गौरव वर्ल्ड अमेरिकन फुटबोल चेम्पियनशिपमां टीम इन्डिया वती रम्यो कच्छनो खेलाडी जितेन्द्र चारण
खूब खूब अभिनंदन



 अवनवी माहिती, चारणी साहित्य , रचनाओ, ऑडियो , पुस्तक, तेमज अपना विस्तारना धार्मिक प्रसंग, समाचार  मोकली सहकार आपवा विनंती 



Email - vejandh@gmail.com

WhatsApp No - 9913051642


अवनवा समाचार, माहिती, जोब समाचार अने साथे चारणी साहित्य (जेमां काव्य,छंद, ऑडियो, बुक वगेरे....) स्वरूपे बधा सुधी पहोचे ते माटे Broadcast लीस्ट बनाववामां आवेल छे

जो तमने पण Broadcast लीस्ट मां जोडाववो मांगता होय तो आ नंबर 9913051642 सेव करी आपनुं पुरू नाम अने सरनामुं लखी मेसेज करो ऐटले टुंक समय मां ज आपने अपडेट ना मेसेज मळता थई जाशे.

आ Broadcast नो हेतु ऐटलो ज छे  वधारे चारणो सुधी माहिती पहोंचे अने उपयोगी थाय ऐ माटे आपना सहकार नी अपेक्षा छे.

खास नोंध :- आपना नंबर कोई ग्रुपमां ऐड करवामां नही आवे परंतु पर्सनल आपने मेसेज आवशे जेनी नोंध लेवा विनंती

                         सहकार बदल आपनो आभार
                               

                               वंदे सोनल मातरम

10 अगस्त 2019

|| सूर्यवंदना वीर छप्पय || || मितेशदान(सिंहढाय्च) ||

*🙏सूर्यवंदना🙏*

*(01-08-2019)*

*सत्यव्रती समजाव,चक्रवत क्या लग चाल्यु,*
*सत्यव्रती समजाव,हळ धरा पर शु हाल्यु,*
*सत्यव्रती समजाव,अंश तिहरा कही आव्या,*
*सत्यव्रती समजाव,वंश धर बीज सु वाव्या,*
*समय चक्र सत धरण सुरो,अरु चलण भविष्यत एह,*
*पट निहर प्रौढ़ अवनी परे,व्रहतो मित एकज वेह,*

*(02-08-2019)*

*भर्यो भार भरपुर,धरा तणो आप धुरंधर,*
*भर्यो भार भरपुर,चौद ब्रह्मांड चर्योचर,*
*भर्यो भार भरपुर,आभे प्रति आस अमाणी,*
*भर्यो भार भरपुर,वखत हर वदे सु वाणी,*
*भर प्रवीण भारगुण भाणतु,आपत धर ज्ञान अपार*
*पट निहर प्रौढ़ अवनी परे,सद गुण मित साचो सार*

*(03-08-2019)*

*प्रगट्यो तेज पमाव,हरख हैडे हरखावो,*
*प्रगट्यो तेज पमाव,जगद्दीप ज्योत जगावों,*
*प्रगट्यो तेज पमाव,आप आभे अविनाशी,*
*प्रगट्यो तेज पमाव,अलख धणी आप उजाशी,*
*जो प्रगट्यो धर स्वर्ग जड़ी,जुग जुग जन्मावत जीव,*
*पट निहर प्रौढ़ अवनी परे,नित नवीन लगावत नीव*

*(04-05-2019)*

*ओढ़ण वादळ आभ,तपी परताप तिहारो,*
*ओढ़ण वादळ आभ,सजी ढंकावत सारो,*
*जोढ़ण वादळ आभ,भयो अंधकार भुवनमें,*
*ओढ़ण वादळ आभ,विना तरु आभा वनमें,*
*छावे रूप काळो छावणो,ए तमस न खरतो तोय,*
*पट निहर प्रौढ़ अवनी परे,हंमेश अरक मित होय*

*(05-08-2019)*

*कर्यो देव किरतार,सार संसार तार सर,*
*कर्यो देव किरतार,द्वार उद्धार उजल दल,*
*कर्यो देव किरतार,प्रगट हर प्राण प्रमाणित,*
*कर्यो देव किरतार,जगत मन भरीयो जाणित,*
*परखाव्यो तेज प्रमाण ते,दातार तुही जग देव*
*पट निहर प्रौढ़ अवनी परे,तुज पर उपकारी टेव*

*(06-08-2019)*

*पामर जीव पुकार,सुणो प्रतिसाद सुणावो,*
*दाखो नय दरकार,गजा अवगुण  गुणावो,*
*पाप तणा पड़कार,तपी भवसागर तारो,*
*आप बणी आधार,जीवन कुटध्यान सुधारो,*
*कलीयुग धरा पर कोणहवे,अम रक्षण काजे आवसे,*
*पट निहर प्रौढ़ अवनी परे,गुण मित अवगुण गुणावसे*

*(07-08-2019)*

*परवळीया परिमाण,जगत जूनाणे जगता,*
*अगता नही अजाण,सहज कलीयुगे सगता,*
*रगता पोषत राण,भजा नर भगता भगता,*
*वगता चले वहाण,डहकता जे नर डगता,*
*हर वखत भजु नाराण हरे,जग चालण आपे जीव,*
*पट निहर प्रौढ़ अवनी परे,नर हर मित पाम्यो नीव*

*(08-08-2019)*

*गुण कवियो नित गाय,सुरज तोळा सुरवरणा,*
*गुण कवियो नित गाय,भुवन अम भाग्य सु भरणा,*
*गुण कवियो नित गाय,पटाधर देव परमवर,*
*गुण कवियो नित गाय,उदय अविनाश उजागर,*
*नरईश भाव नवघण नमे,रवि जोग दिपावण रोज,*
*पट निहर प्रौढ़ अवनी परे,मंगल गुण लावत मौज*

*(09-08-2019)*

*दलडे कदी न दाज,रखत परमेश्वर राजी,*
*समें भले सरताज,बिगाड़े जीवतर बाजी*
*तदे  बनी  सुर  तात,जीवन पर वेग जमावे*
*बल बुद्धि सह बात,समय सद परे समावे,*
*हर रूप नाथ क्रित हरत सभे,भव नाथ तणो ई भाव*
*पट निहर प्रौढ़ अवनी परे,रुषणो मित रखे न राव*

*(10-08-2019)*

*आप थंभ धर आभ,विणा कोही स्वारथ वसियो,*
*आप थंभ धर आभ,खलक थी कदी न ख़सियो,*
*आप थंभ धर आभ,चमक चित्तार चौराहे,*
*आप थंभ धर आभ,रज्जवट राख्य तु राहे,*
*नीस्वार्थ धरा पर नाखतो,तुज पुर्ण जीवो परकाश,*
*पट निहर प्रौढ़ अवनी परे,अजरा मित नारण आश,*

Sponsored Ads

ADVT

ADVT